નેવર ગીવ અપ - ૨

  • 3.1k
  • 1k

નેવર ગીવ આપજીવનમાં બનેલી અમુક ઘટના છે આપણને સાવ બદલી નાખે છે. ક્યારેક જીવનમાં એવો પડાવ આવે કે જ્યારે શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ એ બાબતનો આપણને ખ્યાલ જ નથી રહેતો.ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ કે નિરાશ થઈ જઈએ છીએ.ખરાબ વિચાર આવવા લાગે, મન બેચેન બની જાય, કોઈ કામમાં ધ્યાન આપી ના શકાય અને બધું છોડીને ભાગી જવાનું કે જીવન ટુકાવી દેવાનું મન થાય.જીવનમાં આવી પરિસ્થિતિનુ નિર્માણ કાયમી હોતું નથી તેમ છતાં અમુક પળ કે ક્ષણને કારણે આપણે ખરાબ પગલુ ભરી લેતા હોઈએ છીએ.આવા સંજોગોમાં આગળ વધવા માટે જ્ઞાન આવશ્યક છે. શુ ડિગ્રી લઈને એન્જિનિયર બની