એકમેક ના સથવારે ભાગ ૨

(14)
  • 3.7k
  • 2
  • 1.4k

આગળના ભાગમાં આપણે જોયું કે કંદર્પ અને કૃતિ બંને એક સમયના બેસ્ટ ફ્રેન્ડ્સ હોવા છતાં એકબીજા સાથે દુશ્મનો ની જેમ વર્તે છે અને બંને એકબીજાથી તદ્દન ભિન્ન મત ધરાવતા અને ભિન્ન પરિસ્થિતિમાં જીવન જીવતાં હોય છે પણ અચાનક આગલા દિવસે એક અકલ્પનીય ઘટના બની ગયા બાદ તેમનાં સ્વભાવ માં આમુલ પરિવર્તન આવી જાય છે.આ ઘટના વિશે તથા તે બંને ના આગળનાં સફર વિશે વધુ જાણવા માટે વાંચો "એકમેકનાં સથવારે" ભાગ ૨ ..... તેરી અદાઓ કે દીવાને કઈ ઔર ભી હૈ છલકે શબ કે પૈમાને કઈ ઔર ભી હૈ યું નઝરોં કે તિરોં સે ઘાયલ ના