"બપોરનો સમય હતો." ટ્રેન ચાલી રહી હતી એટલી જ વારમાં વિજય બોલ્યો આ બધી માયાજાળથી ક્યારેય છૂટકારો મળશે પછી તે બંને પોતપોતાની વાતો મજબુર હતા એટલા મોજ જોરથી એક ચીસ સંભળાઈ. "તેનો અવાજ એટલો જ હતો કે કાનના પડદા પણ ફૂટી જાય.""વિજય જોરથી બોલ્યો" જે હોય તે મારી સામે આવે."મને હવે બીક લાગતી નથી હું કોઈનાથી બીતો નથી જેને જે કરવું હોય તે કરે." વિજયને ગાંધીજીનું એક વાક્ય યાદ આવી ગયું.જ્યારે આપણે ડર ઉપર વિજય મેળવીએ છીએ ત્યારે આખા વિશ્વ પર વિજય મેળવી દઈશું મૃત્યુનો ડર પેહલા દૂર થાય છે જ્યારે જીવવાનું ડર રહેતો નથી.વિજય તો બહુ ગુસ્સામાં હતો તેની આંખો પીળા ચટ્ટક વાઘ