#KNOWN - 5

(18)
  • 3.1k
  • 1
  • 1.5k

"અનુ જો તારે આમાં નિર્દોષ સાબિત થવું જ હોય તો તારી મમ્મીની લાશને ઠેકાણે પાડવામાં હું તારી મદદ કરી દઉં.બીજા બધાને કોઈ પણ કહાની રચીને કહી દેજે તારી રીતે. પણ હા, એના બદલામાં તારે મને તારું મનમોહક શરીર સોંપવું પડશે." ઓમે અનન્યાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા કહ્યું. "આ શું બોલે છે તું?? પાગલ થઇ ગયો છું?? તું તો ઓલરેડી માધવી સાથે... " અનન્યા ચોંકીને સવાલ કરે છે. "માધવી સાથે રિલેશનશીપમાં હોઉં એનો મતલબ એમ નથી કે મારે મારી ઈચ્છાઓને ત્યાગી દેવાની સમજી. મારી મદદ જોઈતી હોય તો કહે નહીં તો હું તો આ ચાલ્યો મારા ઘેર." ઓમે અનન્યાની વાત કાપતા કહ્યું.