ચેક મેટ - 7

(55)
  • 5.4k
  • 5
  • 2.3k

પ્રકરણ 7 રાઠોડ અને સોલંકી બને મૂંઝવણ માં પ્રદીપ ના ઘર ના હોલ માં આંટા માંંરી રહ્યા છે. સતત વિચારો ના ચકડોળે ચડયા છે.અને ત્યાન્જ રાઠોડ નેે કાઈ સુજ્યું હોય એમ એ સોલંકી ને જોઈ ને..રાઠોડ: સોલંકી ,.. પ્રદીપ ના ફિંગરપ્રિન્ટ ગ્લાસ પર મળ્યા અને એ ચેક થયા , એ બરાબર ... પણ સુમિત પેહલે થી અહીયા જ હતો , તો એના પ્રિન્ટ્સ ડો દિક્ષિત ને match કરવા માટે ક્યાં થી મળ્યા , ક્યાં થી કલેક્ટ કર્યા? અને ત્રીજા ગ્લાસ પર પણ પણ અધકચરા નિશાન માટે