અધુુુરો પ્રેમ.. - 45 - દુહાઈ

(62)
  • 4.6k
  • 3
  • 1.9k

દુહાઈપોતાની દીકરીને આવી હાલત જોઈ સવીતાબેનનાં દીમાગનાંતાર હલબલી ગયાં હતાં. એણે તરતજ પેલાં વેવિશાળ કરાવવાંવાળા કરસનભાઈ વચેટીયાને ફોન કર્યો.મોઢામાંથી જે નીકળે એવું કહ્યું. કરસનભાઈએ કહ્યું બેન થયું શું એતો કહો,આમ આટલાં બધાં હાંફળા ફાફળાં કાં થઈ ગયાં છો ? પેલાં ક્ઈક વાતતો કરો.ત્યારે સવીતાબેને કહ્યું મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું સમજ્યાં,તમે તાત્કાલિક અબઘડી મારે ઘેર આવો,મારે મારી પલકને ઈ રાક્ષસોને ઘરે નથી મોકલવી.આવાં નબળાં માણસો હતાં તોપણ તમે એવાં નરાધમોને ઘરે મારી દીકરીને સગું બતાવ્યું ? હવે મારે એ સબંધ નથી રાખવો એકથી લાખેય તમે કેનારા ક્ઈ રહ્યાં. એ લોકોએ મારી દીકરીને ભોળાવીને પોણાંબેલાખ રુપીયાં લ્ઈ લીધાં છે,ઈ રુપીયાં