આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts. આજે બહુ દિવસ પછી એક સારો વિચાર આપ લોકો ની સાથે શેર કરું છું. તમે જે શીર્ષક વાંચી રહ્યા છો તે મારા શબ્દો નથી, આ શબ્દો એક દર્દી ના છે. આજે જે કંઈ પણ આપણી સાથે શેર કરીશ તે મારી અને આ દર્દી સાથે થયેલો સંવાદ છે. તો ચાલો આગળ વધીએ. શનિવાર નો દિવસ હતો. સવારે હું મારા રોજ ના સમયે હોસ્પિટલ માં આવ્યો. મારા રૂમ ની સાફ સફાઈ ચાલી રહી હતી. તારીખ અને સમય(Appointment) આપેલા દર્દીઓ આવી ગયા હતા. હું જેવો આવ્યો કે બધા