કોરોના થી ભયંકર એકલતા

  • 4.2k
  • 1.1k

પહેલા તમને બધા ને થેન્કયૂ મને આટલો સાથ આપો મને મારી લાઈફ ના સપના તરફ લઇ જવા માટે મારી મદદ કરો એ માટે આભાર. હાલ થોડા હું થોડા પુસ્તક વાચી રહી હતી અને ત્યાર બાદ કોરોના વાયરસ આવ્યો એટલે પરિવાર સાથે છું. તેથી કઈ જ વિચાર રજુ કર્યા નથી. અત્યારે દરેક દેશ માં કોરોના વાયરસ જોવા મળી રહ્યો છે તેના લીધે દરેક નું જાન જીવન મુશ્કેલી માં આવી ગયું છે પણ જીવન માં થોડી થોડી મુશ્કેલી આવતી રહે છે. મુશ્કેલી વિના જીવન શક્ય જ નથી પણ તે મુશ્કેલી થી પણ આપણે જીવન માં બહુ બધું શીખવા