બળતા બપોરે

(11)
  • 6.3k
  • 3
  • 2.4k

અર્પણસપ્રેમમાનવતાથી ભરેલા નખશિશ માણસોનેસાથે જવહાલા વાચકોને...બળતા બપોરે પ્રાસ્તાવિક: "બળતા બપોરે" એ સાંપ્રત સમયમાં સમાજ અને દુનિયામાં ઘટતી ઘટનાઓનો ચિતાર આપતી વાસ્તવિક વાર્તાઓ છે. વર્તમાન સમયમાં સમાજમાં અનેક દુર્ઘટનાઓ સર્જાય છે. જે મનને બેચેન બનાવે છે અને દિલને ડંખી જાય છે. આખરે આપણને થયું છે શું? કે આપણે આટલા ક્રૂર બની ગયા છીએ? ખૂન, બળાત્કાર, પ્રણયભંગ, લૂંટફાટ આ બધું જ ન જાણે વિનાશના ક્યાં કિનારે લઈ જશે? એ જ સમજાતું નથી! પ્રગતિ અને વિકાસના નામે, આધુનિકતાના નામે આપણે