ચાલો, વૃક્ષો વિશે જાણીએ??

  • 5.4k
  • 1.3k

ચાલો, વૃક્ષો વિશે જાણીએ?????? પ્રકૃતિ જ જીવન છે. વૃક્ષો, વનસ્પતિ અને જંગલોનું આપણાં જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણા જીવન અને રોજ બ રોજના આહારનો મોટો ભાગ વનસ્પતિજન્ય હોય છે. શાકભાજી, ફળો અને અનાજ વિના પૃથ્વી ઉપર મનુષ્યની આટલા મોટા પ્રમાણમાં વસ્તી કદાચ શકય બની ન હોત. વૃક્ષો વિજ્ઞાન અને કળાના ચમત્કારો છે. વૃક્ષો આપણને અનેક રીતે ફાયદાકારક છે. કેટલાક વૃક્ષો રાત-દિવસ ઓક્સીજન આપે છે. વૃક્ષો ખૂબ જ ઉંચે સુધી વિસ્તરેલા હોય છે, તેથી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને મનુષ્યના જીવન ટકાવી રાખવા માટે જરુરી ઓક્સિજન પુરું પાડે છે. તેના