દુઃખિયારી માં. - 1

(13)
  • 5.2k
  • 3
  • 1.7k

પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.લખવાની શરૂઆત કરી અને આ મારી ત્રીજી વાર્તા છે. હુ આશા રાખું તમને પસંદ આવશે.આ નલકથામાં છે જે ધારાવાહિક રૂપે પ્રસ્તુત થશે.સાથે સાથે હુ એ બધા કવિવરો નો આભાર માનું છું જેમનાથી મને લખવાની પ્રેરણા મળી છે. તથા માતૃ ભારતી એપ નો પણ આભાર માનું છું કે જેમણે મને લખવાનુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને મારી લખવાની ઈચ્છા ને પુરી કરી. આ નવલથામાં મારે એક એવી સ્ત્રી ની વાત કરવાની છે જેણે એના જીવન માં ખૂબ દુઃખ સહન કર્યું છે. પોતાના સંતાન ના ઉછેર માટે કેટ કેટલા દુઃખ સહન કરવા