બહારવટીયો

  • 4.5k
  • 1.1k

સવાર નો પહોર છે .અને ગામના ચોરે ડાયરો જામ્યો છે . અને અવ નવી વાતો ચાલે છે.તો વળી કોઈ પની હારી ઓ પાણી ના બેડા લઈ ગામના તળાવ તરફ , વાતો કરતી જાય છે. તેમાં એક તેજલ નામ ની કન્યા પણ હોય છે.તો વળી કોઈ ખેતર તરફ જતું જોવા મડે છે. એવામા કેટલાક ઘોડેસવાર આવી પહોચે છે. ઓ ગામ વાસીઓ ..તમારા કીમતી દાગીના મને સોપીદો નહી તો, કોઈ જીવતુ નહી રહે.. ચોરો વિખાઈ જાય છે અને હાફડા ફાફડા થઈ ઘરના બારણા વાસી દે છે.પનીહારીઓ ઘર તરફ આવે છે.તેમાં તેજલ જેનું ચંન્દ્ર જેવુ તેજસ્વી મુખ છે. લાંબા ઘટાદાર એના વાડ જેવી