(ગતાંકથી શરુ) તુ ખુબ હિંમતવાન છે તો તારે એનાથી દુર નથી ભાગવાનુ પણ તેનો સામનો કરવાનો છે... એને સામે જવાબ આપવાનો છે... હા હુ તેનો સામનો કરીશ લહેરે કહયુ... અને તેને પોતાની જાત સાથે ડીલ કરી કે હવે તે જેમ પહેલા રહેતી હતી તેમ જ રહેશે જાણે કંઈ બન્યુ જ નથી તેમ... અને તેને કોઈ ફરક નથી પડતો કોઇનાથી... લહેર બધુ કામ પતાવી ઘરે પહોચી અને ત્યા થોડીવારમાં મિતા આવી લહેરે બધી વાત તેને કરી કેમ કે તે તેની ખાસ સહેલી હતી અને તે તેને ખાસ જાણતી હતી તેને લહેરને પોતાનુ કામ ચાલુ રાખવા કહયુ અને ખાસ તેનુ મન કહે તેમ જ