આનંદની લાગણી - 2

  • 3.8k
  • 2
  • 1.1k

""ના પૂછશો શું થયું છે મને.? બસ એટલું જાણી લો મારી પહેલી મુલાકાત રૂપે નજરાણું મળ્યું છે મને..!""આનંદ ને તેની 23 વર્ષોની એકલ તપસ્યા નું ફળ આજે મળ્યું છે, એ મુલાકાતનું નજરાણું . આનંદ ગઈ કાલ ની જેમ આજે પણ બસ માં જાય છે (દોસ્તો એ તો એવું સૂચન કર્યું હતું કે ભાઈ ભાભીને તું તારા બાઈક પર ફરવા લઈ જજે વટ પડશે). આનંદ ને બસ માં મુસાફરી કરવી બઉ ગમે છે અને એણે પહેલાં થી જ વિચાર્યું હતું કે હું જ્યારે પણ કોઈને જીવન સાથી તરીકે પસંદ કરીશ હું તેને મારી સાથે અમદાવાદ ફરાવિશ