પ્રેમજાળ - 4

  • 2.6k
  • 1
  • 1.1k

પ્રેમજાળ (ભાગ ૪) માસીએ મને ખુબ જ હુંફ આપી જેમ એક સગી માં પોતાના બાળકને આપે એમ માસીએ મારો ઉછેર કર્યો મારા ભણતરમા કોઇ કચાસ ન રહી જાય એટલે હંમેશા તેઓ મારા જોડે બેસીને મારુ હોમવર્ક કરાવતા મને સમજાવતા અને પરીક્ષા સમયે ખુબજ વંચાવતા જેની અસર મારા પરીણામ પર થતી પ્રાયમરી સ્કુલમા હંમેશા હુ ટોપ ૩ મા આવતો જેનુ કારણ મારા ટીચર કહુ કે માસી એ જ હતા તેઓની હુંફ અને પ્રેમની સાથોસાથ હુ મોટો થઇ રહ્યો હતો દર રવિવારે અમને ત્રણેયને કયાંક ને કયાંક ફરવા લઇ જતા ને અમે બધા ખુબ જ ખુશ થતા માધ્યમિક સ્કુલમા દાખલ થયો ત્યારે મારી