પ્રથમ પ્રેમ - ભાગ ૮

  • 3.3k
  • 1
  • 1.2k

અંતિમ મિલન જય ની ખુશીનું કોઈ ઠેકાણું ન હતું અમારી સામે માધુરી ઉભી હતી. જય અને માધુરી એક બીજાની સામે એકીટશે એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે વર્ષો વીત્યા હોય એક બીજાને જોયાને. બન્ને ની આંખો માંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા બસ બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા હતા ના તો જય કશું બોલતો હતો ના તો માધુરી. છેવટે મેં માધુરી ને કહ્યું અરે કશું બોલશો કે બસ આમ એક બીજાની સામે જોયાજ કરશો અને માધુરી બોલી જોઈ લેવા દેને બહું જાજો સમય થયો જય ને નથી જોયો અને જય અચાનક બોલ્યો માધુરી તું ઘરની બહાર આવી