ઓપેરેશન દિલ્હી - ૨૩

(39)
  • 4k
  • 6
  • 1.4k

સુનીલે તેના હેડક્વાટર પર જે ફોટાઓ મોકલ્યા હતા. તેમાં રહેલ જગ્યા તેમજ એ નકશા નું તે ની ટીમ દ્વારા ડીપ એનાલીસીસ કરાયું. એ એનાલીસીસ ઉપરથી જે તારણ નીકળ્યું એ ખુબજ ભયંકર હતું. એ બધા નકશાઓ અને ફોટાઓ R.B.I. વોલ્ટના ફોટા અને નકશાઓ હતા જેમાં ભારત સરકાર ના હસ્તકનું હજારો ટન સોનું પડેલ હતું.આ સોના ને કઈ પણ નુકશાન થાય કે ચોરી થાય તો ભારત દેશ નું અર્થતંત્ર સાવ પડી ભાંગે અને દેશમાં આંતરિક ઘણી બધી અફરાતફરી થાય. તેનો લાભ ભારતના દુશ્મન દેશો ઉઠાવી ભારતમાં પગ પેસારો કરી ફરી થી ભારત ને ગુલામ બનાવી શકે.@@@@@@@@“ કેટલી મહેનત અને ઘણા સમય સુધી