દેવલી - 10

(16)
  • 3.5k
  • 1
  • 1.5k

હવે આગળનો ભાગ.... પોતાના રસ્તાની અડચણો દૂર થતા અને સમુસુતરું બધું પાર પડતા કંકાવતી અને જીવણો વાસનાને તૃપ્ત કરીને જંગલ ગજવી મૂકતું અટ્ટહાસ્ય કરીને છૂટા પડ્યા. રાત્રીનો ભયંકર અંધકાર ચીરીને આવતી બે કીકી અચાનક અટકી ગઈ.કાને કંઈક સળવળાટ સંભળાતાજ પગ થંભી ગયા.. ...તો તમેજ દેવલીના કાંતિલ જનની છો એમ ને !,પોતાના પંડનું આવું વિસર્જન કરવાજ સર્જન કર્યું હતું ? મારા વિચારો તો ઠીક પણ,આ સત્યની પરખ કરનાર બે આંખોની નજરો સામેજ આખી ઘટના જોવા છતાં મન માનવા તૈયાર નથી.મને તો તમે નહીં જ ઓળખતા હોય એતો હું જાણું છું.પણ,કદાચ આટલી વાતચીત પરથી મારો