પેન્ટાગોન - ૭

(76)
  • 4.5k
  • 7
  • 2.4k

(કબીર કૂવાની બહાર આવ્યો અને એણે સનાની ફિલ્મ માટે મદદ કરવાનું કહ્યું. આ વખતે કબીરની સાથે બીજા મિત્રોને પણ દીવાલ પર રહેલું ચિત્ર સાચુકલું બની ગયેલું દેખાયું અને ફરીથી કબીર એકલો ચાલી નીકળ્યો હતો...)સાગર, રવિ અને સન્ની કૂવા પાસે પહોંચ્યા ત્યારે કબીરે કૂદકો મારી દીધો હતો. એ લોકોની એક પણ બૂમ કબીરે સાંભળી ન હતી. બધા કૂવાની પાળી પાસે ઊભા ઊભા નીચે જોઈ રહ્યા હતા. પાણીમાં પડેલો કબીર હવે પૂરા ભાનમાં હતો અને તરતો તરતો આ બધાની સામે જોઈ રહ્યો હતો.“જોઈ શું રહ્યા છો ટોપાઓ? દોરડું ફેંકો." કબીર ચિલ્લાયો.“પહેલા તું એ કે ટણપા તારે કેટલી વખત ન્હાવાનું છે? એ પણ