બેધડક ઈશ્ક - 5

(24)
  • 3.8k
  • 1.7k

બેધડક ઈશ્ક ભાગ-5 મિત્રો તમે આ નવલકથા ને આગળ તરફ વધારવામાં જે સહકાર આપો છો તે બદલ હુ આપનો આભાર વ્યક્ત કરું છું. પાર્થ હવે ગાડી આગળ જવા દે છે. ગાડી ચલાવતી વખતે તેનું ધ્યાન વારંવાર આર્યા તરફ જાય છે . તે આર્યા ને કહે છે, આર્યા મે હંમેશાં તારી આંખો માં મારા માટે અનહદ પ્રેમ જોયો છે હુ તારા આ વિશ્વાસ ને ક્યારેય તૂટવા નહીં દઉ. પાર્થ હુ હંમેશા તમને જ પ્રેમ કરતી રહીશ .આમ જ વાતો કરતા કરતા તેઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય છે. પાર્થ આર્યા ની આંખો પર પૉતાનો હાથ મૂકી તેને આંખો બંધ કરવા