પુસ્તક-પત્રની શરતો - 3

  • 2.4k
  • 1
  • 1k

પુસ્તક-પત્રની શરતો ભાગ-3 ગતરાત્રીના થાકને કારણે જોસેફ સવારના નવ વાગ્યા સુધી પથારી વશ રહ્યો.જીનીએ જોસેફને ઢઢોંળતા કહ્યું, "ચાલ ડિયર, ઉઠી જા.સવારનો નાસ્તો તૈયાર છે." નાસ્તો કરતી સમયે જોસેફના મગજને અજાણ્યા પત્રનાં જ વિચારો બાઝીને બેઠા હતા. નાસ્તો કર્યો પછી જોસેફે ડ્રોવર ખોલ્યું જેમાં તેણે અજાણ્યો પત્ર સાચવીને રાખ્યો હતો. -પત્ર તેના સ્થાને ન હતો.જોસેફે બરાબર જોયું હતું. "અહીં ડ્રોવરમાં રાખેલો પત્ર તે લીધો છે, જીની." જોસેફે રસોડામાં કામ કરતી જીનીને પૂછ્યું. "તમે ક્યા પત્રની વાત કરો છો. મને ખબર છે ત્યાં સુધીતો આ ધરની એક પણ વસ્તુને મેં ખસેડી નથી.પણ પત્ર શાને લગતો હતો?" રસોડામાં વાસણ લૂછતી જીનીએ મોટા અવાજે કહ્યું. "કંઈ ના બસ અમસ્તો-" વાત અધૂરી રાખીને જોસેફે