બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 5

(38)
  • 4.5k
  • 3
  • 2.3k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 5 (આગળના ભાગમાં જોયું કે છોકરીઓ આરવની કમજોરી છે એમ વિચારીને આરવની સેક્રેટરી ડેઝી તેની કંપની સાથે ચીટિંગ કરે છે પણ આરવ નો અસલી ચહેરો કોઈ સમજી શકે તેમ ન હતું એટલે આરવ પોતાના બિઝનેસમાઈન્ડ નો ઉપયોગ કરીને ડેઝી ને પણ પકડી પાડે છે અને જે ટેન્ડર તેના હાથમાંથી જવાનું હતું એ પણ મેળવી લે છે પણ આ વચ્ચે જ અંધારમાં એક અજ્ઞાત વ્યક્તિ એન્ટરી કરે છે જેના ઈરાદા તો હવે ખબર પડશે પણ તેનો નિશાનો અચૂક છે) અંધારામાં રહેલ એ વ્યક્તિની નજર બોર્ડના સેન્ટરમાં રહેલ હતી અને એ ફોટો હતો કાયરા