મા તારી મમતા અનેરી

(25)
  • 4.4k
  • 4
  • 1.5k

આજે વહેલી સવારે જ રોશનીની ઉંઘ ઉડી ગઈ. લાઈટ કરીને ઘડિયાળમાં જોયું તો હજુ સવારના ચાર વાગ્યા છે. એનુ મન જાણે એક અજીબ ભાર અનુભવી રહ્યુ છે. વિચારો નો ઝંઝાવાત... એક પછી એક મારા માનસપટ પર આવીને છવાઈ જાય છે. તે વિચારતી હતી ક્યાં સુધી આ નોકરી કરવાની ?? મારે મારી દીકરી સાથે ક્યારે રહેવાનું ?? ને આખોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે. બાજુમાં રોશની ના પતિ અને તેની દીકરી સુતા હતા. એને પ્રેમથી એની દિકરી ને ચુમી લીધી. અને તેની બાજુમાં સુઈ ગઈ પાછી. પાછુ વિચારોના વામાનળમા ફસડાઈ પડી...એ બાળપણની ખાટીમીઠી યાદોમાં !!! * * * * * રોશની ના