પ્રેમનો પ્રયણ ત્રિકોણ - ભાગ 4

(11)
  • 3.7k
  • 3
  • 1.4k

ભૂમિ અને પ્રતિક એકબીજાની સામે જોતા રહેતા હોય છે .જાણે સમય રોકાઈ ગયો હોય તેવું લાગે છે .ના ભૂમિ કાઈ બોલે છે ના તો પ્રતિક .બંને એકબીજામાં એટલા ખોવાયેલા હોય છે કે બાજુમાં આસિક ઉભો છે તેનું પણ તે લોકોને ભાન રહેતું નથી એક પણ આંખનું મટકું માર્યા વગર એકબીજાની આંખમાં જોયા જ કરે છે .આ બાજુ આસિક આ બનેની સૌ વારાફરતી જોવે છે તો પણ તેની નઝર એકબીજામાં લિન જ છે . આસિક આ બંનેનું મિલાન જોઈને પાંચ મિનિટ જેટલો સમય વીતી જાય છે પણ કોઈ કાઈ બોલતું નતબી એકદમ નિરંતર શાંતિ પ્રસરી ગઈ છે હવે તેમાં આસિક