એક પડછાય - ૪

(33)
  • 3.7k
  • 1
  • 1.3k

તૃપ્તિ દરરોજ ની જેમ નિત્ય ક્રમ પતાવી અને ઘરે ટીવી જોતી હતી એવામાં એના પપ્પા આવ્યા અને એના મમી ને અને તૃપ્તિ ને બોલાવી કીધું કે આ ઘટનાઓ પછી મેં આપણા બધાની સલામતી માટે મારું ટ્રાન્સફર લઈ લીધું છે . તૃપ્તિ થી રહેવાણુ નઈ એટલે એણે પૂછ્યું કે પપ્પા કઈ જગ્યા એ, તૃપ્તિ જાણવા ઇછુક હતી, પાપા એ જવાબ આપ્યો કે બેટા પોરબંદર પછી એના મમી ને સમાન પેક કરવાનું કેહતા ગયા અને કીધું કે કાલ સવારે આપડે અહીંયા થી નીકડસુ . તૃપ્તિ એ કીધું કે પાપા આ બે છોકરીયુ નુ શુ ? જે આપડા ઘર માં છે અને એ પણ કૉમાં