સંઘર્ષ - ૪

(17)
  • 3.1k
  • 2
  • 1.2k

મે હવે ધીરે ધીરે દોડવાનું શરૂ કર્યું.અસહ્ય વેદના થતી હતી. પગ મારૂ કીધું કરતાં જ નોહતા. હું વીસેક મીટર દૂર ગયો હોઈશ ત્યાં મને પાછડ કોઈ અવાજ થયાનો ભ્રમ થયો. મારી પાસે હવે એટલો સમય પણ નોહતો કે હું એક વાર પાછળ ડોકું ફેરવી ને નક્કી કરું કે તે ભ્રમ હતો યા પછી ખરેખર કોઈ હતું. હું ખરાબ ડરી ગયો હતો. જિંદગી માં મે પહેલી વાર કોઇની ખૂન થયેલી લાશ જોઈ હતી, અરે લાઈવ મર્ડર જોયું હતું. હું હવે તે બાજુ જોવા પણ નોહતો માંગતો. અવાજ ને લીધે મારી ગતિ થોડી વધી. પગ લંગડાતા હતા, દર્દ થતું હતું પણ મારે અત્યારે અહીથી દૂર..