સ્કાય હેઝ નો લીમીટ - 18

(83)
  • 6.7k
  • 9
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-18 મોહીતે એની મંમી મોનીકાબહેન સાથે વાત કરીને પછી એને ખબર પડી ગઇ કે માં એને હમણાં બાળકનાં કરવા માટે સમજાવી રહી છે એની પાછળ મલ્લિકા અને એની માં નો જ હાથ છે. મોહીતને ખૂબ જ ખરાબ લાગ્યું એણે મલ્લિકાને માં સાથે વાત કરવા માટે ફોન આપીને એ ચાલ્યો ગયો વ્હીસ્કીની બોટલ લઇને એણે પેગ મારવા શરૂ કર્યા એનો મનમાં આક્રોશ શમાતો નહોતો એનાં મોઢેથી મલ્લિકા અને એની મંમી માટે બધો ઉભરો ઠલવાઇ ગયો એણે મલ્લિકાને સ્પષ્ટ કહી દીધું. તું મટીરીયાલીસ્ટીક હતી મને ખબર હતી પણ જીવનની મોજમઝા કરવાનું અને તારી માં આવી ચાલ ચાલશો ખબર નહોતી