અલિશાનુ મન નોહતુ માની રહ્યું આ બધુ મુકીને હું પ્રવાસે જાવ.પણ આ બધુ ઈશ્વર આપેલ ભેટ છે.આમાં મારી એક પણ વસ્તુ નથી.સવાર પડતા જ તેણે પ્રવાસની શરુવાત કરી.તે જાણતી હતી કે આ મારા જીવનનો મહત્વનો પ્રવાસ છે.તે જાણવા માંગતી હતી કે લોકોનું જીવન કેવું છે.ગરીબ લોકો તેનું જીવન કેવી રીતે વિતાવે છે.સ્ત્રી –પુરુષના પ્રેમ લાગણીના અનુભવને જૉવા હતા.ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યના દશઁન કરવા હતા,અલિશા ના ચહેરા પર એક અનોખો ઉત્સાહ આજ દેખાય રહ્યો હતો.લોકો જીવનમાં પૈસા કમાય છે.તે પૈસાથી તેને જીવનમાં ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ માણવો જોઇએ..જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે