રહસ્ય એક ચાવીના જુડાનું - 3

(51)
  • 4k
  • 6
  • 2.1k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 3 “આ લાદી ખુબ જ જુનવાણી અને મજબુત છે કારણ કે આ લાદી પર આટલી બારીકાઇથી નક્શી કોતરેલી જણાય છે તેના કારણે તેઓને ખાલી એવો ભ્રમ થયો હશે.” “તો પછી આ ચાવીના જુડાનુ શુ રહસ્ય હોય શકે?” “મમ્મી તુ કાંઇક યાદ કર. તુ આટલા વર્ષ નાના નાની સાથે રહી તો એવુ કંઇક બન્યુ હોય જેને આ ચાવીના જુડા સાથે સબંધ હોય.” “એવુ તો મને કાંઇ પણ યાદ નહિ આવતુ કારણ કે હુ નાની વયથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી અને જોબ પણ દુર મળી હતી અને તેથી હુ ખાસ ઘરમાં રહી જ નથી. લગ્ન બાદ