અનોખાં બંધન

(17)
  • 3k
  • 5
  • 951

*અનોખા બંધન* વાર્તા.. ૨૭-૧-૨૦૨૦ઓગણીસો એસીના દાયકાની વાત છે. મા - બાપે નક્કી કર્યું એ પ્રમાણે પરણી ગયા. લગ્નની રાતે જ એકબીજાના મોં જોવા મળે. અતુલ અને અનિલા પહેલી રાતે જ એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્ને ના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક હતો. બંન્નેની પસંદગી પણ ખુબ જ અલગ હતી એક ને પૂર્વ ગમે એક ને પશ્ચિમ આમ આ રામ મિલાઈ જોડી હતી. બન્ને ની ખાવા પીવાની વસ્તુઓ પણ વિરોધા ભાસી હતી. અતુલ ને તીખું ખાવાનું જોઈએ અને અનિલાને ગળ્યું જોઈએ. છતાંય તેમનો સંસાર સુખરૂપ ચાલ્યો. અતુલને બાપ દાદાના વખતનો ધંધો હતો તે સંભાળતો અને અનિલા ઘર સંભાળતી. અતુલ નાની નાની