પહેલો પ્રેમ. - ૩

(18)
  • 3.5k
  • 1
  • 1.4k

પહેલો પ્રેમ ૩ પવન પોતાનું ભાન ભૂલી ગયો હતો એ શું કરે એમની એને ખબર નહોતી અનિયમિત દિનચર્યા માં શૈલજા નો વિયોગ મહત્વનો ભાગરૂપ બનતો હતો રાત-દિવસ શૈલનું સ્મરણ એને પાગલ બનાવતું હતું એ વારંવાર જોઈ ને શ્રીપતિજી એ પવન ને શહેર માં મોકલી દીધો કદાચ તે ગામડું મૂકી તેને ભૂલી જાય આખો દિવસ એ ઝાંઝર પકડી રડે રાખતો પવન એક અલગ વાતાવરણ માં જઇ રહ્યો હતો ગામના માયારામ એમને ગાડું લઈ શહેર ના નઝારા માં લઇ ગયા,