ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૬

(11)
  • 3.7k
  • 4
  • 1.3k

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૬ (ઘટના નો પહેલો ભાગ) સવાર નો સમય હતો. ભાઉ આશ્રમ ની બહાર ના ચા ના સ્ટોલ પણ બેઠા ચા પી રહ્યા હતા. ત્યાંજ એમને નજરે એક છોકરી ભાગતી દેખાઈ, જાણે પોતાનું માન બચાવવા ભાગી રહી હોય. અને એ સિધ્ધી ભાગતા ભાગતા ભાઉ પાસે આવે છે. અને એમને આજીજી કરે છે કે પેલા ગુંડા ઓ થી એનું રક્ષણ કરે. ભાઉ ને દૂર ઉભા બે છોકરા ઓ નઝર તો પડે છે પણ એમનો ચહેરો દેખાતો નથી.અને તેઓ પણ કદાચ ભાઉ ને જોઈને ભાગી જાય છે. છોકરી ખુબ ડરેલી હોય છે એટલે ભાઉ એને