કીટલીથી કેફે સુધી... - 27

  • 2.9k
  • 1
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(27)મીલાન્જ પછી કોલેજ રેગ્યુલર થઇ ગઇ છે. દીવસો પહેલાની જેમ ફરીથી ચાલવા લાગ્યા છે.મારા ટેબલનુ ટેગબોર્ડ બે મહીનાથી ખાલી પડયુ છે. બધા ડીઝાઇનના કનસેપ્ટ કે ફોટોગ્રાફી પીનઅપ કરતા હોય છે. મને એ બધુ વીચીત્ર લાગે. એક દીવસ બપોરે ખાલી બેસીને મે “ટોની સ્ટાર્ક” અને “દેવાનંદ” ના બે ત્રણ ફોટોસ ડાઉનલોડ કર્યા.સાંજે તીરુપતીમા જઇને ‘એ ઝીરો’ સાઇઝમા પ્રીન્ટ કરાવ્યા. મને ખબર હતી કે મારાથી મોટો ટોનીસ્ટાર્કનો ફેન કોલેજમા કોઇ નથી. વાત સાચી પણ હતી. બીજા દીવસે પગથીયા ચઢીને સ્ટુડીયોમા ગયો. મે જોયુ મારુ ટેબલ બે ફર્સ્ટયરની છોકરીઓ એ એના ડ્રોઇંગ મુકવા માટે જી.સી. ટેબલ પાસે લીધુ છે. મારે પ્રીન્ટ લગાવવાની