પિતાજી - મારા ભગવાન

  • 4.9k
  • 1
  • 1.3k

આ મારી સત્ય ઘટના છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું મારા પપ્પા એક ખેડૂત છે. પહેલા તો મમ્મી પપ્પા બંને ખેતીનું કામ કરતા અને ઘરનું ભરણપોષણ કરતા હતા. મારા પરિવાર માં મારો મોટો ભાઈ હું અને મમ્મી પપ્પા. કહેવત છે ને " નાનું કુટુંબ સુખી કુટુંબ " પણ આ કહેવત પ્રમાણે અમારું કુટુંબ સુખી હતું પરંતુ ખાલી ભરણ પોષણ થાય એટલું જ ખેતી માંથી થતું હતું. ત્યારે મારો આખો પરિવાર 20 ફૂટ ની એક ઓરડી માં રહેતો હતો. આ જીવન પણ જીવનભર નહિ ભૂલાય. મારા ભાઈ, પપ્પા અને મારા જીવન ની સૌથી મોટી ઘટના....મારો મોટો ભાઈ ૬ વર્ષનો