કલમના હાથે

(17)
  • 3.3k
  • 1
  • 1.1k

કલમના સથવારે..!..............1)સમય સાથે સમજતો થયો પિંજરે પુરાયેલા પંચી નો અહેસાસ થયો સુના રસ્તે હવા નો સુસવાટ થયો રોંજીદા શોર બકોર માં આજે પક્ષીઓ નો કિલકોર થયો જીવન માં આ તે કેવો સમય પસાર થયો માણસ ને આરામ આજે ધરે રહી હરામ થયો....❤❤2) ભૂતકાળ ના જખમ અને ભવિષ્ય માં વહેમ દઈ ગયો જતાં જતાં કાગળ અને હાથમાં કલમ દઈ ગયો અણધારી એની યાદો નીઆઁખ માં અશ્રુ અને પેન માં શાહી દઈ ગયો વિચારો ની વાંચા અને શબ્દો ની જોડણી દઈ ગયોમારા જીવન ની એ અધૂરી રહેલી ગઝલ દઇ ગયો.........???3)કોણ કોનો ગૂનેગાર થયો સમય ના હાથે જોને મજબૂર થયો ભીંજાતી લાગણી નો પૂર થયો આતો પ્રેમ નો વારસો હતો ન તારો થયો ન મારો થયો આ બેવફાઈ નો