પ્રેમ મિલન

(15)
  • 2.7k
  • 1
  • 731

પાંચમા વર્ગ પ્રતીક અને તારા એક બીજાના ખૂબ સારા મિત્રો હતા. બંને એ પ્રાયમરી પૂરી કરી ને કોલેજ માં સાથે આવ્યા. એક જ ક્લાસ અને એક જ બેન્ચ પર પહેલી થી જ સાથે બેસતા. પ્રતિક ને કઈ જરૂર પડે તો તરત તારા આપી દેતી ને તારા ને જરૂર પડે એટલે તે તરત માંગી લેતી. વળી બંને એક પાડોશી પણ હતા. એમ કહું તો બધું કામ સાથે જ કરતા. બંને હવે કોલેજ માં હતા ને યુવાન હતા એટલે આ ઉંમરે લવ હોર્મોન્સ સૌથી વધુ સક્રિય બને છે અને પ્રતીક સાથે પણ આવું જ કંઈક થયું છે. ઘણાં વર્ષોથી બંને ખૂબ સારા