દિલ કા રિશ્તા - 14

(72)
  • 5.2k
  • 7
  • 2k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કા પોતાનાં લગ્નજીવનની શરૂઆત ખૂબ સારી રીતે કરે છે. અને એ બંને તેમજ કાવેરીબેન એકબીજા સાથેખૂબ જ હળી મળી ગયાં છે. હવે જોઈશું આગળ શું થાય છે. )વિરાજ અને આશ્કા એકબીજા સાથે અનુસંધાન સાધતા પોતાનાં લગ્નજીવનને ખૂબ સારી રીતે નિભાવતા હોય છે. વિરાજ પણ આશ્કા સાથે એક દોસ્તની જેમ હસી મજાક કરી લે છે. હવે તો આશ્કા પણ આ ઘરને પોતાનું ઘર સમજી ને એને અપનાવી લે છે. આમ તો વિરાજે ઘરમાં બીજાં કામકાજ માટે એક દંપતિ રાખેલ હોય છે પણ રસોઈ વિરાજને એની મમ્મીના હાથની જ ભાવતી. એટલે કાવેરીબેન જ રસોઈ