અરમાન ના અરમાન - 3

  • 3.3k
  • 1
  • 1.5k

“સિગરેટ પીઈશ.” એમાંથી એક છોકરીએ મારા તરફ સિગરેટ લંબાવી. મેં એક બે વાર સિગરેટ પી હતી પણ નવસીખીયા ની જેમ એક બે કસ લઈને બહાર ધુમાડો ફેકો. મેં એવું વિચારું હતું કે જેમ હું સ્કૂલમાં હમેશા ટોપર રહ્યો એમ અહી પણ ટોપર જ રહીશ. સિગરેટ દારૂ અને છોકરીઓને દુરથી જોઇને મજા લઈશ.“સિગરેટ સળગાવ...” એ ચુડેલો માંથી એક ચુડેલે સિગરેટ મારા મો માં ફસાવી દીધી. ત્યારે મારા મન મારા મોટા ભાઈ એ કહેલી વાત યાદ આવી.“જો દારૂ કે સિગરેટ ને હાથ પણ લગાવો છે ને તો જોઈ લે જે.”“જી ભાઈ. ““ સોરી જી સિગારેટ નથી પીતો.” મેં મારા મો માં રહેલી