હું આકાશ,(આભ,આસમાન,ગગન જેવા ધણા એ નામે ઓળખાવ છુ)આ જરા મારા પ્રિયાંસી શાંત ને એકાંતવાસમાં છે...તો થયું લાવ હું લખવા બેસુ" શું કર્યું મે આટલા વર્ષો થી...અનંત કાળ નાં મારા અસ્તિત્વનું સરવૈયું કાઢવા .."પણ સાચું કહું??? કશું જ યાદ નાં આવ્યું કયા થી આવે યાદ! .. બસ ધરતી ને સુખ દીધા નું યાદ...એના સુખ માટે કરેલા પ્રયાસો નો જ આવ્યો ચિતાર.. ક્યારેક મારાથી વધારે થયેલી એખુશ મારી પ્રયાસી, તો ક્યારેક હું એના સુખી કરવા લગાવું બળ ને એ થયેલી દુઃખી, ક્યારેક કઈંક કર્યા વગર જ થાય ખુશી થી એ લથબથ, એવું કેટલું ય છે અમારી સહયાત્રામા... શરૂઆતમાં મારી પૃથ્વી તપ્ત એવી લાવા