સારાંશ - શ્રદ્ધા અને વાસ્તવવાદ નો

  • 4.8k
  • 1.3k

आसमां है वही और वही है ज़मीं, है मक़ाम गैर का, गैर है या हमीं अजनबी आंख सी आज है ज़िन्दगी दर्द का दूसरा नाम है ज़िन्दगी.... "पार्वती, तुम्हारे चेहरे की झुर्रियों में मेरे जीवन का सारांश है... " "हिम्मत आत्महत्या के लिए नहीं ज़िन्दगी जीने के लिए चाहिए... " ઉપરોક્ત પંક્તિઓ તથા ડાયલોગ્સ હિન્દી સિનેમા જગત ની સુપ્રખ્યાત, લાગણી સભર મુવી "સારાંશ "ના છે. હમણાં આ જ વર્ષે સારાંશ ચલચિત્ર એ 35 વર્ષ પુરા કર્યા. "સારાંશ " એક સાહિત્યિક અને સુંદર નામ પ્રમાણે જ ગૂઢ સમજણ સમાવતી ફિલ્મ. શરૂઆત જ એટલી સુંદર અને આગળ જોવા પ્રેરે તેવી છે. સામાન્ય