અસુર વેબસિરિઝ રિવ્યુ

(71)
  • 4.7k
  • 4
  • 1.7k

અસુર વેબસિરિઝ રિવ્યુનમસ્કાર દોસ્તો, આજે હું ઓનલાઈન સ્ટ્રીમિંગ એપ voot દ્વારા પ્રસારિત કરવામાં આવેલી માયથોલોજીકલ સુપર ક્રાઈમ થ્રિલર અસુરનો રિવ્યુ કરીશ.આપણે નાનપણથી એ સાંભળતાં આવ્યા છીએ કે અચ્છાઈ અને બુરાઈ બંને જગતમાં વ્યાપ્ત છે. સારું આચરણ કરવાવાળા લોકોની સાથે ખરાબ આચરણ કરનારાં લોકો પણ આ જગતમાં આવેલાં છે. પણ હકીકત એ છે કે દરેક વ્યક્તિમાં એક સારો મનુષ્ય અને એક અસુર છુપાયેલો હોય છે. ક્યારે આપણે કોને બહાર લાવવો એ આપણાં હાથમાં રહેલું છે.જેવું કરશો એવું ભરસો એ ઉક્તિ મુજબ તમારાં કરેલાં કર્મોનો હિસાબ તમારે અવશ્ય ચૂકતો કરવો