શિકાર - પ્રકરણ ૩૩

(28)
  • 3.5k
  • 3
  • 1.4k

શિકાર પ્રકરણ ૩૩આકાશે ભાભા હોટલ માં ફોન લગાવ્યો, " હેલ્લો ,can I talk to Mr Sam Richard? "રિસેપ્શનીસ્ટનો મધુર અવાજ આવ્યો.. " your good name please..!""Aakash..!""OH ! આકાશ સર તમારા માટે એક મેસેજ છે કે એ નવલખી ગયા છે તો કાલે જ અવેલેબલ થશે ..... તો કાલે દસેક વાગ્યે કોલ કરશો... "આકાશે ફોન મુકી દીધો હવે ચાર વાગ્યે દિવાન સાહેબને મળવાનું હતું એટલો સમય આમ SD house માં બેસી રહેવું તો યોગ્ય નહોતું જ એટલે એણે SD તરફ જોઈ ને કહ્યું ,"સાડાત્રણ આસપાસ આવી જઇશ ,ત્યાં સુધી મારે એક બે જણ ને મળવું છે તો મળી લઉં... ""ઠીક છે , જઇ