એક અડધી રાતનો સમય - 2

(20)
  • 4.3k
  • 4
  • 1.9k

યાર આ રાગિણી જો હારે આવસે તો હું પેલી ભુત ની માહીતી કેમ લય શકિશ યાર,કોઇ તો ઉપાય આપો પ્રભુ યાર,સાલુ જ્યારે સારુ કામ કરવાનું હોય ને વિધન ત્યારે કોઇ પણ રુપ લયને સામે આવી જ જાય,ખબર નય કેમ અરે હા......ઓહહહહ ગ્રેટ મડિ ગયો એને હારે આવવા નો દેવાનો ઉપાય... હા હેલો રાગિણી... હા બોલ અરે યાર એક સમસ્યા છે, મારા થી મોટી કંઇ સમસ્યા...? (બોલો લ્યો આતો જાતે જ પોતાના વખાણ કરે છે) હવે કંઇક બોલીસ કે કય સમસ્યા છે....? અરે બટુક અંકલ ખરા ને એનું ગામ મારા ગામની બાજું માં છે, હા તો... હા તો એની દિકરી મારી