દિલ પ્રેમનો દરિયો છે - 23

(24)
  • 3.8k
  • 2
  • 1.4k

પળભર માટે ખાલી પરી મહેરને જોય રહી હતી. દિલ જોરજોરથી ધબકતું હતુ ને તે ખાલી તેમાં શ્વાસ લ્ઈ રહી હતી. તેને મહેરને જે કહેવું હતું તે શબ્દો હોઠ સુધી પહોંચી ફરી ગળાની અંદર ચાલ્યા જતા હતા. ફરી એકવાર તે કોશિશ કરતી ને ફરી તે શબ્દો બની વિચરાઈ જતા હતા. આંખમાં દેખાતો પ્રેમ, હદયની લાગણી બનીને વહી રહયો હતો ને તે મહેર સામે એક અહેસાસ ભર્યા હદયે જોઈ રહી હતી. શબ્દો બહાર નિકળતા જાણે ડરતા હોય તેમ તે કંઈક બોલવાની કોશિશ કરે જતી. "પરી, શું વાત છે....તું ખાલી ખામોશ રહી મને જોતી રહીશ કે કંઈ વાત પણ કરી...." મહેરના શબ્દોએ તેના