બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 4)

  • 3.6k
  • 2
  • 1.5k

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 4) આગળના અંકમાં તમે જોયું કે અવનીને હવે ઘરમાં ભાઈ વગર એકલું લાગેછે એને ભાઈની યાદો કોરી ખાયછે તો બીજી તરફ પ્રથમની પણ જુદાઈ.. એ પોતાની જાતને સાંભળવા અથાગ પ્રયત્ન કરેછે પરંતુ અસફળ થાય છે..ખુબજ વ્યથિત હોયછે.. એવામાં એને એક ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ જંગલમાં હોય છે અને બિહામણું દ્રશ્ય એમાંય અમર એની સામે ધસમસતા પ્રવાહની જેમ આવતો જણાય અને એની નિદ્રા તૂટે છે.. એને હાશ થાયછે કે એ સ્વપ્ન હતું.. હવે આગળ ... અવનીને સ્વપ્ન વારંવાર પરેશાન કરેછે.. જમતા, હરતા-ફરતા , વાંચતા-લખતા , એજ