સિક્રેટ જિંદગી - (ભાગ-૧૪)

  • 2.7k
  • 2
  • 1.2k

તે આજ ઈશ્વરનો આભાર માનતી હતી.અલિશા પાત્રીસ વષઁની હવે થઇ ગઇ હતી.તેના માં એ કહેલ એક એક શબ્દે તે જીવી રહી હતી.ડેનીન અને અલિશા સરસ જિંદગી જીવી રહ્યા હતા.આજે વાર રવિવાર હતો ડેનિન અને અલિશા દરેક રવિવારની જેમ આજે પણ કોઇ સારી જગ્યા પર જવાનું નક્કી કરુ.અલિશા અને ડેનીન દરિયા કાંઠે પહૉંચ્યા,ઈશ્વર કેવી અજબ દુનિયા બનાવી છે.કેમ અલિશા તું આજ એવુ કહી રહી છે.કેમકે ડેનીન હું તને જાણતી પણ નૉહતી એક સમયે અને આજ હું તને અનહદ પ્રેમ કરી રહી છું.ઈશ્વર કેવી સરસ સૃષ્ટીનુ સજઁન કર્યૃ છે.હા" અલિશા...!!!પણ મારી જિંદગીથી હજી મને સંતોષ નથી ડેનીન.મારું મન શાંત થવાનું નામ નથી