ગુમનામ ટાપુ - 5 - છેલ્લો ભાગ

(30)
  • 3.8k
  • 1.7k

ગુમનામ ટાપુ પ્રકરણ ૫- ખરાખરીનો જંગ આ બાજુ ડોક્ટર સાકેત સાવરે વહેલા ઉઠી ગયા હોવાથી તેમની પેટી લઇ કોઈને ખલેલ ન પડે તે હેતુથી દૂર એક ખડકની પાછળ જઈ કઈં સંશોધન કરવાની મથામણ કરતા હતા અને તેજ કારણથી જયારે પેલા માણસો દેવ સાથે બધાને પકડી ગયા ત્યારે તે બચી ગયા. તે પાછા આવ્યા ત્યારે તેમણે જોયું તો ત્યાં કોઈજ ન હતું, તે થોડા ગભરાઈ ગયા, પછી થોડી વાર આમ તેમ ફાંફાં મારીને કંટાળીને તેમણે જંગલમાં જઈ સાથીઓની શોધખોળ કરવાનું નક્કી કર્યું. જંગલમાં લગભગ એકાદ કલાક આમતેમ ભટક્યા હશે ત્યાં તેમને થોડે દૂર કોઈ વાતો કરતુ હોય તેવો આભાસ થયો. તે