બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 4

(37)
  • 4.5k
  • 9
  • 2.2k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 4 (આગળના ભાગમાં જોયું કે આરવ અને રુદ્ર કલભમાં જાય છે ત્યાં કાયરા અને ત્રિશા પણ આવે છે, આરવ તો છોકરીઓ સાથે વ્યસ્ત હોય છે પણ રુદ્ર અને ત્રિશા ની મુલાકાત થાય છે, આ વચ્ચે આરવનો ઝઘડો થઈ જાય છે અને રુદ્ર તેને બહાર લઈ જાય છે, આરવ નાનપણમાં જયાં ચા પીવા જતાં એ વિષ્ણુકાકા ની ટપરી પર જાય છે અને પોતાની જૂની યાદો વાગોળે છે, પણ આરવ એક કપ ચા એમનેમ ઢોળી નાખે છે એ કોઈને સમજાતું નથી) રાત્રે બાર વાગ્વા આવી રહ્યાં હતાં, આરવ બાલ્કની માં ઉભો હતો, રુદ્ર પણ