કૉલેજ - દોસ્તીનો અડ્ડો

  • 5.4k
  • 1.9k

તારા કેટલા માર્ક્સ છે? મેરીટ થાય છે? ઓહ હા, કઈ કૉલેજ માં એડમીશન લેવા નું છે? તારી જોડે સ્ટેપ્લર છે? અને હા કયા ડોકયુમેન્ટ જોડેલા છે માર્કશીટ ની સાથે? બધા ની ટ્રુકોપી કરાવેલી છે ને? આ તો મારા ને સરોજ વચ્ચે ના સવાંદો! કયા મારા અને કયા એના એ મગજ યાદ ના રાખી શક્યું એ દુઃખ છે.પણ ક્યાં ખબર હતી કે આ જ વાક્યો જીવન ભર ના સંભારણાં બની જશે! એ સમયે તો બસ થોડી ઓપચારિકતા હતી માત્ર, એક બીજા ના નામ સુધ્ધાં નહોતા જાણતા અમે, છતાં હતી એ અમારી