નંદિતા ભાગ-૧

(15)
  • 4.1k
  • 1
  • 1.8k

" નંદિતા " ભાગ-૧ આજે મન બેચેની અનુભવતું હતું... રાત્રી નું વાતાવરણ કોઈ ધીમું તોફાન લાવે તેવું લાગતું હતું.અચાનક પવન ફૂંકાયો... મેં બારી ઓ બંધ કરી.સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો.પણ બેચેની ના લીધે ઉંઘ આવતી નહોતી. પત્ની અને બે વર્ષ ની નાની બેબી સુતી હતી.